ગદર-2’ બાદ 2024માં ધૂમ મચાવશે અભિનેતા
લાંબા સમય પછી રૂપેરી પરદા પર આવી ને સની એ પોતાની આગવી ઓળખ જાળવી તો રાખી જ છે, ઔર મજબુત બનીને સ્ક્રીન ધ્રુજાવી રહ્યો છે.
બોલિવુડ એક્ટર સની દેઓલ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. 22 વર્ષની લાંબી રાહ બાદ જ્યારે 'ગદર-2' રિલીઝ થઈ ત્યારે તેને ધૂમ મચાવી હતી. હવે દરેક તેના નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. સની દેઓલની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, તે ટૂંક સમયમાં જ ધૂમ મચાવશે.
હાલમાં જ એવી અટકળો ચાલી રહી હતી કે સની દેઓલને રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં હનુમાનનો રોલ ઓફર કરવામાં આવ્યો છે. હાલમાં એક્ટર દ્વારા આને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
સની દેઓલ ખેતરોની વચ્ચે ડ્રાઈવિંગ કરતો જોવા મળે છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ સની દેઓલ 'સફર' ટાઈટલ માટે શૂટિંગ કરી રહ્યો છે. જે આ વર્ષે થિયેટરોમાં પણ રિલીઝ થશે.
રિપોર્ટ મુજબ સની દેઓલની આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. બંને કલાકારો વચ્ચે શાનદાર બોન્ડિંગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલે પોતે ફોન કરીને સલમાન ખાનને કેમિયો કરવા માટે કહ્યું છે. જે બાદ સલમાન ખાને પણ સમય બગાડ્યા વિના હા પાડી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech