શેરબજારમાં સતત બીજા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શઆતના કારોબારમાં સેન્સેકસ લગભગ ૧૧૦૦ પોઈન્ટ તૂટો હતો અને ૮૦,૬૩૯ પર ટ્રેડ થયો હતો. તે જ સમયે, નિટી લગભગ ૩૦૦ પોઇન્ટ ઘટીને ૨૪,૪૦૦ની નીચે ગયો હતો. બજારમાં ચારેબાજુ ઘટાડો જોવા મળ્યો હતો. આના કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ ૩ લાખ કરોડ પિયા ઘટીને ૪૫૭.૦૮ લાખ કરોડ પિયા થઈ ગયું છે. બજાર નિષ્ણાતોના મતે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આજે વ્યાજ દરો અંગે બેઠક યોજશે. આ જોતાં રોકાણકારોએ સાવચેતીભર્યેા અભિગમ અપનાવ્યો હતો અને નફો બુક કર્યેા હતો.
બેન્ક, ઓટો, મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. એનએસઈનો નિટી બેંક ઇન્ડેકસ લગભગ ૧ ટકા નીચે છે. ઓટો, આઈટી અને એફએમસીજી ઈન્ડેકસ લગભગ ૦.૫૦ ટકા નીચે છે. યારે નિટી મીડિયા અને રિયલ્ટી ઇન્ડેકસમાં લગભગ ૧ ટકાનો વધારો છે.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી ૦.૧૬ટકા અને કોરિયાનો કોસ્પી ૦.૯૦ટકા ડાઉન છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેકસ ૦.૪૪ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
શેરબજારમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ ફેડરલ રિઝર્વની આજથી શ થનારી મહત્વપૂર્ણ બે દિવસીય બેઠક છે. બેઠકનું પરિણામ આવતીકાલે આવશે. આ બેઠક દરમિયાન ફેડરલ રિઝર્વ કમિટી વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. શેરબજાર માની રહ્યું છે કે ફેડરલ રિઝર્વ આ બેઠક
(અનુ. ૧૧મા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech