વેબસાઇટ પર તા. 13 જૂન સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં ટ્રેડ જેમકે ઈલેક્ટ્રીશયન, વાયરમેન, COPA, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, સુઈંગ ટેકનોલોજી, CHNM, મિકેનિક ડીઝલ, ડેસ્કટોપ પબ્લીશીંગ, ફીટર, ટર્નર, AOCP, HSI વગેરેમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ એડમિશન સત્રમાં પ્રવેશ મેળવવા માટે http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઇ તા. 13 જૂન સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. ઉમેદવારે તેઓની પસંદગીની એક કરતા વધારે સંસ્થાઓ માટે ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાનુ રહેશે. એડમીશન માટેની માહિતી પુસ્તિકા ઉપરોક્ત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે વિના મુલ્યે ભરી આપવામાં આવશે. ઉમેદવારે ફક્ત રજીસ્ટ્રેશન ફી રૂ. 50 ઓનલાઈન ભરવાની રહેશે. વધુ માહિતી માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જે-તે આઇ.ટી.આઇ. નો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech