શિલ્પા શેટ્ટી છેલ્લાં ઘણાં વર્ષોથી ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવે છે. દર વર્ષે ઘરમાં ધૂમધામથી બાપ્પાનું સ્વાગત કરે છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દીકરી સમીશા સાથે મસ્ત અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળ્યાં. આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.
શિલ્પા શેટ્ટી છેલ્લાં ઘણાં વર્ષોથી ગણેશ ચતુર્થીનો જશ્ન એનાં પરિવારની સાથે મનાવે છે. દર વર્ષે ઘરમાં ધૂમધામથી બાપ્પાનું સ્વાગત કરે છે. જો કે આ વર્ષે પણ શિલ્પા શેટ્ટી બાપ્પાને ઘરે લાવી હતી અને સાથે દોઢ દિવસ પછી એક્ટ્રેસે પરિવારજનોં સાથે ગણપતિ વિસર્જન પણ કર્યું. આ ખાસ દિવસે શિલ્પા શેટ્ટીએ પતિ અને બાળકોની સાથે ઠુમકા પણ લગાવ્યા. સોશિયલ મિડીયામાં જે ગણપતિ વિસર્જનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે એમાં શિલ્પા શેટ્ટીની દીકરી સમીશા પણ ઢોલનાં તાલે ડાન્સ કરતી જોવા મળી.
ગણપતિ ઉત્સવનાં બીજા દિવસે શિલ્પા શેટ્ટીએ આ વર્ષે ગણપતિને પૂરી શ્રદ્ધા અને ઉલ્લાસની સાથે વિદાય આપી. દીકરી સમીશા, પતિ રાજ કુન્દ્રા, બહેન શમિતા શેટ્ટી અને માતાની સાથે શિલ્પાએ ખાસ અંદાજમાં આ જશ્ન મનાવ્યો. શિલ્પા અને એની દીકરી બન્ને યલો કલરનાં આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતા.
શિલ્પા શેટ્ટીની હેર સ્ટાઇલ એનાં લુકમાં ચાર ચાંદ લગાવે છે.શિલ્પા અને રાજે ગણપતિજીની ખૂબ ધામધૂમથી વિદાય કરી. આ સાથે વિસર્જન પહેલાં પૂરાં પરિવાર સાથે ખૂબ ડાન્સ પણ કર્યું. બાપ્પાની વિદાય દરમિયાન શિલ્પા શેટ્ટીની દીકરી સમીશા પિતા રાજ કુન્દ્રા સાથે મસ્ત અંદાજમાં ઠુમકા લગાવતી જોવા મળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅકવાડામાં સપ્તાહની પોથીયાત્રાના ચડાવા બાબતે યુવાન પર હુમલો
May 13, 2025 03:59 PMગટર લાઈનના ખોદકામમાં પાણીની લાઈન તુટી
May 13, 2025 03:57 PMગારિયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 13, 2025 03:56 PMજાહેરમાં વરલી-મટકાનો જુગાર રમતો મહુવાનો શખ્સ ઝડપાયો
May 13, 2025 03:55 PMજગન્નાથજીની રથયાત્રામાં ભગવાનની નયનરમ્ય નવી મૂર્તિઓ સામેલ કરાશે
May 13, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech