પોરબંદર નજીકના ઠોયાણાના બસ સ્ટેન્ડથી નકલંકધામ સુધી સ્ટ્રીટલાઈટના અજવાળા પથરાયા છે.
હાલ ગુજરાતના ત્રણ હજાર જેટલા ગામોમાં બે-ત્રણ વર્ષથી સરપંચની ચુંટણી થયેલ નથી,રાણાવાવ તાલુકાના પણ ત્રણ ગામ એવા છે,જયા હજી સુધી સરપંચની ચુંટણી થયેલ નથી. હાલ ઠોયાણામાં વહીવટી નિમેલા છે.ત્યારે ઠોયાણા ગામે સ્ટ્રીટલાઈટ બાબતે અગાવ પંચાયતને મૌખિક અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી પણ કોઈએ ધ્યાન આપ્યું નહિ.ત્યારે ઓગસ્ટ મહિનામાં આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદન પાઠવી સ્ટ્રીટલાઈટ કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા નાખવા પ્રદેશ ઉપાધ્યક્ષ (આપ કિસાન ) મેભાઇ ઓડેદરા દ્વારા આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી અને હાલ નવરાત્રી પુર્વે ઠોયાણા બસ સ્ટેન્ડથી નકલંકધામ સુધી અંજવાળા થતા લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLIC ખરીદશે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીમાં હિસ્સો, આ કંપની સાથે થઈ શકે છે ડીલ
March 18, 2025 09:04 PMપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMAustralian Beaches: ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા પર રહસ્યમય ફીણથી ખળભળાટ, માછલીઓના મોત
March 18, 2025 09:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech