રાજકોટ સંસદીય મત વિસ્તારના પોસ્ટલ બેલેટનું પરિણામ જાહેર થયું છે. કુલ મળીને ૧૪૦૮૮ ટપાલ મતપત્રોની ગણતરીમાં ૧૩૨૪ મતપત્રો રદ થયા હતા, અને ૧૨,૭૬૪ મતની ગણતરી થઈ હતી.જેમાં સૌથી વધુ પરશોત્તમભાઈ પાલાને ૭૧૩૮ મત મળ્યા હતા, અને પરેશભાઈ ધાનાણીને ૪૭૬૦ મત મળ્યા હતા. ઉપરાંત ચમનભાઈ નાગજીભાઈ સવસાણીને ૧૦૯ મત, પ્રકાશભાઈ ગોવિંદભાઈ સિંધવને ૩૪ મત, ભાવેશભાઈ ઉપેન્દ્રભાઈ આચાર્યને ૩૪ મત, ઝાલા નયન જે.ને ૨૯ મત, જીજ્ઞેશભાઈ મહાજનને ૧૦ મત, ભાવેશ કાંતિલાલ પીપળીયાને ૧૦ મત, અજગિયા નીરલભાઈ અમૃતલાલને ૬ મત મળ્યા હતા. યારે ૬૩૪ મત નોટા થયા હતા.
નોંધનીય છે કે, પોસ્ટલ બેલેટ માટે અલગ–અલગ બે કાઉન્ટીંગ હોલ રાખવામાં આવ્યા હતા. જેમાં કુલ ૨૭ ટેબલો પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી.
પોસ્ટલ બેલેટ અને ઈવીએમના કુલ મતમાં અપક્ષ ઉમેદવારોને ડિપોઝિટ બચાવવા માટે જરી પૂરતા મત ન મળતા તમામની ડિપોઝિટ જ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech