જી.જી.ના લેબ ટેકનીશીયન સાથે રેસીડેન્ટ ડોકટરની ઝપાઝપી

  • November 23, 2023 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેમ્પલ ચકાસણી બાબતે બબાલ : પ્રકરણ ભીનુ સંકેલવાના પ્રયાસ

જામનગરની જી.જી. હોસ્પીટલના લેબ ટેકનીશીયન સાથે રેસીડેન્ટ ડોકટરે ઝપાઝપી કર્યાનો વિડીયો વાયરલ થતા દોડધામ મચી હતી, સેમ્પલ ચકાસણીની બાબત કારણભુત હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પીટલ અવાર નવાર ચર્ચામાં રહે છે, દરમ્યાનમાં બાયો વિભાગના લેબ ટેકનીશીયનને ઓર્થો વિભાગના એક તબીબે લેબોરેટરીમાં મોકલેલા સેમ્પલની ચકાસણી બાબતે ઉશ્કેરાઇને ઝપાઝપી કરી હતી, આ વેળાએ અન્ય તબીબો એકત્ર થઇ ગયા હતા અને મામલો ઉગ્ર બન્યો હતો, દરમ્યાન પ્રકરણને ભીનુ સંકેલવા પ્રયાસો કરવામાં આવી રહયા છે, આ અંગેનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application