પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાતમ- આઠમ ના તહેવાર નજીક આવી રહયા છે તેને અનુલક્ષી ને સેવાભાવી પાયોનિયર કલબ પોરબંદર, સાગર પુત્ર સમન્વય અને લાયન્સ કલબ પોરબંદર બાપુ ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા જરિયાતમંદ પરિવારોને રાશનની કિટ નું વિતરણ કરવામાં આવેલ હતું.
આ કિટ માં જરીયાતમંદ લોકોને તેલ,ખાંડ, લોટ,મમરાની થેલી વગેરે જેટલી વસ્તુનું વિતરણ કરવામાં આવેલ.
અંદાજે ૧૦૦૦ જેટલી રાશનકિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ રાશનકિટ વિતરણ કાર્યક્રમ માં નગરપાલિકા ના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, એડવોકેટ ભરતભાઈ લાખાણી, ધર્મેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ જંગી, શૈલેષભાઈ કોટેચા, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા, દિનેશભાઈ આગઠ, ખુશ્બુબેન માંડલિયા હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech