લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની સાત સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ વખતે 13637 મતદાન મથકો પર 1.52 કરોડ લોકો 162 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રાએ દિલ્હીના એક મતદાન મથક પર મતદાન કર્યું. સાથે જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મતદાન કર્યું હતું.
રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા લોધી એસ્ટેટ સ્થિત અટલ આઈડીયલ સ્કૂલ પહોંચ્યા હતા. મીરાયા પ્રથમ વખત મતદાર છે. વોટ આપ્યા બાદ મીરાયા વાડ્રાએ કહ્યું કે યુવાનોને મારો સંદેશ છે કે તમે ઘરની બહાર આવો અને મતદાન કરો. બદલાવ લાવવાની આપણી ફરજ છે. તેથી ઘરની બહાર આવીને મત આપવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech