જુનાગઢનાં ઈવનગર રોડ પર વિદેશી દાની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમ રાખતી હતી અને દરોડો પાડી ૧૩.૯૮ લાખની કિંમતનો ૯૪૦૮ બોટલ વિદેશી દા તથા ટ્રક અને બોલેરો કાર મળી કુલ ૨૭.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો દરોડા દરમ્યાન બુટલેગર નાસી જતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.
આ અંગે પ્રા વિગત મુજબ ઈવનગર રોડ પર ધણેસરમાં ખરાબાની જગ્યામાં બાવળની ઝાડની આડમાં ટ્રક અને બોલેરો ઉભા હતા. પોલીસની ટીમ ત્રાટકતા જગ્યા પર કોઈ જોવા મળ્યું ન હતું પરંતુ વાહનની તલાસી લેતા વિદેશી દા અને બિયરના ટીમનો જથ્થો મળી આવ્યો હતો. ચકાસણી દરમિયાન કુલ ૧૯૬૮ બિયરના ટીન તથા. ૭૪૪૦ બોટલ વિદેશી દા મળી કુલ ૧૩.૯૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતા જૂનાગઢના ગાંધીગ્રામ માં રહેતા મયુર કરણાભાઈ ભારાઈ દ્રારા દા મંગાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. તાલુકા પોલીસની ટીમે દા અને વાહન મળી કુલ ૨૭.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલ બુટલેગરને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયબર સેન્ટર ઓફ એકસેલેન્સ સ્થાપવામાં આવશે : રાજય પોલીસ વડા
February 22, 2025 03:31 PMબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech