BREAKING NEWS

હાથ કે પગ કાપી નાખવા જેવી આકરી સજા કરવામાં આવે તો જ લોકો સમજશે

  • June 02, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકશાહીને લીધે લોકો કાયદાને હળવાશથી લે છે:બળાત્કારના કેસની સુનાવણી વખતે કર્ણાટક હાઇકોર્ટ દ્રારા કરાઈ આકરી ટીપ્પણીઆજકાલ પ્રતિનિધિ

વર્તમાન સમયમાં લોકશાહી દેશમાં લોકોને મળતા અધિકારો અને સ્વતંત્રતાનો કાયદાના પાલનમાં કડકાઈના અભાવે દુપયોગ વધ્યો છે, આથી ગુનેગારોને કાનૂનની પહોચનો ખ્યાલ આવે તે માટે મુસ્લિમ દેશોમાં જેવી સજા આપવામાં આવે છે એટલે કે હાથ કે પગ કાપી નાખવા જેવી આકરી સજા ફટકારવામાં આવે તો જ લોકો સમજશે.બળાત્કારના કેસની સુનાવણી વખતે કર્ણાટક હાઇકોર્ટએ આવી હિમાયત કરી હતી.
૨૩ વર્ષીય યુવકની જામીન અરજી પર હાઈકોર્ટે રાય સરકારને નોટિસ જારી કરી અને આગામી સુનાવણી ૮ જૂન સુધી મુલતવી રાખી.અહી જણાવી દઈએ કે આરોપી એમઆઈટીમાં ૨૩ વર્ષીય વિધાર્થી છે.
કર્ણાટક હાઇકોર્ટે એક કેસની સુનાવણીમાં મધ્ય પૂર્વના દેશો જેવી કડક સજાની હિમાયત કરી છે. કોર્ટે કહ્યું કે લોકો લોકશાહી પ્રણાલી હેઠળ મળેલા અધિકારો અને સ્વતંત્રતાઓનો વધુને વધુ લાભ લઈ રહ્યા છે. ન્યાયાધીશ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application