ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે સોમવાર તારીખ 28 મી ના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો છઠ્ઠો પાટોત્સવ યોજવામાં આવ્યો છે.
આ પ્રસંગે સવારે 8 થી 8:30 વાગ્યા સુધી મંગલા દર્શન, 9 થી 10:30 પલના દર્શન, 12:30 થી 1.15 તિલકના દર્શન તેમજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી ફૂલ મંડલીના દર્શન યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે વિવિધ દર્શનોનો લાભ લેવા સર્વે વૈષ્ણવો ભાઈઓ-બહેનોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાત્ર એક જ વાર ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શરીરમાં 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશે છે
April 26, 2025 02:39 PMસૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષમાં કુલ ૬૩,૧૯૮ સ્થળેથી ૨૭૧ કરોડની વીજચોરી ઝડપાઇ
April 26, 2025 02:34 PMક્રાઈમ બ્રાન્ચની ૮ કલાકની પૂછપરછમાં તહવ્વુર આપી રહ્યો છે ગોળ ગોળ જવાબ
April 26, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech