જૂનાગઢ રેલવે ફાટક પાસે ટ્રેન હેઠળ વૃદ્ધનું મૃત્યુ: પરિવારમાં શોક

  • April 29, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ દોલતપરા રેલવે ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઈ જતા વૃદ્ધનું મોત યાનો બનાવ નોંધાયો છે. આ અંગે તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં ચાંદરડા રોડ પર રહેતા જીવનભાઈ જાવિયા નામના વૃદ્ધ દોલતપરા ૬૬ કેવી રેલવે ફાટક પાસે રેલવે પાટા પર જતા હતા તે દરમિયાન અકસ્માતે ટ્રેન હેઠળ આપી આવી જતા બે પગ કપાઈ જતા ગંભીર ઈજા વાી મોત યા અંગે સમીરભાઈ જાવીયાએ પોલીસમાં જાહેર કર્યું હતું.

ભંડુરીના ખેડૂત યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું
​​​​​​​
માળીયાહાટીના ના ભંડુરી ગામે ઝેરી દવા પી જતા યુવકનું મોત યાનો બનાવ નોંધાયો છે. આ અંગે માળીયાહાટીના પોલીસ માંી પ્રાપ્ત વિગત મુજબ ભંડુરી ગામે રહેતા પ્રફુલભાઈ પટાટ એ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત યા અંગે મૃતકના ભાઈ કિશનભાઇએ પોલીસમાં જાહેર કર્યું હતું. 
વિસાવદરમાં પ્રેમાંધ પુત્રીનો માતા ઉ૫ર પાઈપથી હુમલો
વિસાવદરમાં અજાણ્યા છોકરા સો પ્રેમ સંબંધમાં પુત્રીને સમજાવવા ગયેલ માતા પર પુત્રીએ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યાનો બનાવ નોંધાયો છે.આ અંગે વિસાવદર પોલીસ માંી પ્રાપ્ત વિગત મુજબ ડોબરીયા પ્લોટ વિસ્તારમાં રહેતા બીનાબેન રાજુભાઈ દાફડાની પુત્રીને અજાણ્યા છોકરા સો પ્રેમ સંબંધ હોય બીનાબેન તેની પુત્રીને સમજાવવા જતા પુત્રી ઉસકેરાઈ જઈ માતાને ગાળો કાઢી લોખંડના પાઈપ વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application