જામનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠમાં આ વર્ષે પણ ચૈત્ર માસની નવરાત્રિનું અનુષ્ઠાન કરવામાં આવશે. તા. ૯-૪ -૨૪ થી તા. ૧૭-૪ -૨૪ સુધી અનુષ્ઠાન કરવામાં આવશે. આથી અનુષ્ઠાની ભાઈઓ-બહેનોએ શક્તિપીઠના ધ્યાનખંડમાં તા. ૮ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા અને ત્યારપછી નવ દિવસીય અનુષ્ઠાન માટે શ્રી ગાયત્રી શક્તિપીઠમાં અથવા પોતાના ઘરે ગાયત્રી મંત્રના જાપ-માળા વહેલી સવારના ૪ વાગ્યાથી આખા દિવસ દરમિયાન અનુકૂળતા મુજબ કરવી.
અનુષ્ઠાન પુર્ણાહુતિનો નવકુંડી સામૂહિક હવન તા. ૧૭-૪ - ૨૪ ના સવારે ૮-૩૦ થી ૧૧ શ્રી ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ પેટ્રોલ પંપની પાછળ, શરૂ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. બપોરે ૧ર વાગ્યે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આથી જનતાને દર્શનનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech