રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ હેઠળ શહેરની મસાલા માર્કેટવી લઈને મોલ સહિતના સ્થળોએ વિવિધ _મસાલાના ૩૮ સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
નીચે મુજબના સ્થળોએવી સેમ્પલ લેવાયા હતા. ૧. પાણી(લૂઝ): સ્થળ - મહેતા મસાલા ભંડાર (મંડપ), મેલડી - માતાના મંદિર પાસે, પેડક રીડ, રાજકોટ, ૨. જીરું (લૂઝ): સ્વળ - મહેતા મસાલા ભંડાર (મંડપ), મેલડી માતાના મદિર પાસે, પેડક રોડ, રાજકોટ. ૩. હળદર આંબો (લૂઝ): સ્થળ - પંવસરા મસાલા ભંડાર,(મંડપ), રાધિકા મસાલા માર્કેટ, જકાતનાકા પાસે, મોરબી રોડ, - રાજોટ. ૪. મેવી (લૂઝ): સ્વળ -માં શક્તિ મસાલા ભંડાર (મંડપ), માં શક્તિ
મસાલા માર્કેટ, જકાતનાકા પાસે, મોરબી રોડ, રાજકોટ. ૫. ભેસનું દૂધ (લૂઝ): સ્વળ -સંત કૃપા ડેરી, સંતોષ, તિરુપતિ પાર્ક, ૧/૨ પુનિત નગર પાછળ, મવડી, રાજકોટ. ૧. ડબલ સેવન વટણી પાવડર : સ્થળ -જલારામ માર્કેટિંગ, અંશ, જેકે પાર્ક શેરી નં રએ, જેક, પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૭. ડબલ સેવન હળદર પાવડર: સ્થળ -જલારામ માર્કેટિંગ, અંશ, જે.કે. પાર્ક શેરી નં રએ, જે.કે. પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૮. ડબલ સેવન ધાણા જીરું પાવડર : સ્થળ -જલારામ માર્કેટિંગ, અંશ, જે કે, પાર્ક શેરી નં ૨એ, જે.કે. પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૯. ડબલ હાવી ચટણી પાવડર (પoog pkd): સ્થળ -જલારામ માર્કેટિંગ, અંશ, જે કે, પાર્ક શેરી નં ૨એ, જે.કે. પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૧૦. ડબલ હાવી ધાણા જીરું પાવડર (૫૦૦g pkd): સ્થળ -જલારામ માર્કેટિંગ, અંશ, જે.કે. પાર્ક શેરી નં ૨એ, જે. કે. પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૧૧. ડબલ હાથી સુપર હળદર પાવડર ( yoog pkd): સ્વળ -જલારામ માર્કેટિંગ, અંશ, જે.કે. પાર્ક શેરી નં રએ, જે.કે. પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૧૨. લાલ મરચાં પાવડર (લૂઝ); સ્થળ અમૃતલાલ સન્સ (ઉત્પાદક પેઢી), પ્લોટ નં ૪૪ ૪૫, સુપ્રીમ કેમિકલની બાજુમાં, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ, ૧૩. હળદર પાવડર (લૂઝ): સ્થળ -અમૃતલાલ સન્સ (ઉત્પાદક પેઢી), પ્લોટ નં ૪૪ ૪૫, સુપ્રીમ કેમિકલની બાજુમાં, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ. ૧૪. ધાણાજીરું પાવડર (લૂઝ): સ્વળ -અમૃતલાલ સન્સ (ઉત્પાદક પેઢી), પ્લોટ નં ૪૪ ૪૫, સુપ્રીમ કેમિકલની બાજુમાં, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ.૧૫ હળદર આખી (લૂઝ): સ્થળ -રઘુવંશી મસાલા, શ્રી ખોડિયાર મસાલા માર્કેટ, સ્ટલીંગહોસ્પિટલ સામે, ૧૫૦' ફૂટ રિંગ રોડ, રાજકોટ. ૧૬. જીરું આખુ (લૂઝ): સ્થળ - શ્રી યમુનાજી મસાલા ભંડાર, શ્રી ખોડિયાર મસાલા માર્કેટ, સ્ટર્લીંગહોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ. ૧૭. હાવી - હળદર પાવડર -રાજાપુરી (૫૦૦g pkd): સ્થળ - સુધીર કં, હાવી મસાલા, પરા બજાર, ગોળપીઠ ચોક, રાજકોટ ૧૮. હાવી -ચીલી પાવડર -કારમીરી (૫oog pkd): સ્થળ - સુધીર કું., હાથી મસાલા, પરા બજાર, ગોળપીઠ ચોક, રાજકોટ. ૧૯. હાવી – રાય (૫oog pkd): સ્થળ - સુધીર કું., હાવી મસાલા, પરા બજાર, ગોળપીઠ ચોક, રાજકોટ. ૨૦. વરિયાળી (લૂઝ): સ્થળ ભગવતી મસાલા ભંડાર, ખોડિયાર મસાલા માર્કેટ, જેસલ બિલ્ડીંગ પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ૨૧. મેવીના કુરિયા (લૂઝ): સ્થળ -ભગવતી મસાલા ભંડાર, ખીડિયાર મસાલા માર્કેટ, જેસલ બિલ્ડીંગ પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રીડ, રાજકોટ ૨૨, જીરું (લૂઝ): સ્થળ -શ્રીયમુના મસાલા ભંડાર (મંડપ), ખોડિયાર મસાલા માર્કેટ, જેસલ બિલ્ડીંગ પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ૨૩. મેષી(લૂઝ): સ્વળ -શ્રીયમુનાજી મસાલા ભંડાર (મંડપ), ખોડિયાર મસાલા માર્કેટ, જેસલ બિલ્ડીંગ પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ૨૪. હળદર પાવડર (લૂઝ): સ્થળ - મહાવીર મસાલા માર્કેટ, પ્લોટ નં ૨૧૨, મેહુલ નગર ૨, નીલકંઠ સિનેમાની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ. ૨૫. મરવું પાવડર (લૂઝ): સ્થળ - મહાવીર મસાલા માર્કેટ, પ્લોટ નં ૨૬૨, મેહુલ નગર ૨, નીલકંઠ સિનેમાની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ. ૨૬. ગૂલાઈફ -કાળા તલ (૧00g pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી, જી. એફ. રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ ૨૭. કેથ -રેડ ચીલી પાવડર (200g pkd): સ્થળ રીલાયન્સ રિટેલ લી, રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ. ૨૮. ધાણા પાવડર (200g pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી., રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા પોક પાસે, રાજકોટ, ૨૯. સુહાના રેડ ચીલી પાવડર (૫૦૦g pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી., રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ. ૩૦. સુહાના હળદર પાવડર (400g pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી, રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ. ૩૧. સુહાના પાણા પાવડર (૫૦૦૦ pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી., રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ. ૩૨. ગૂડલાઈફ ચીલી પાવડર (પoog pkd): સ્થળ રીલાયન્સ રિટેલ લી., રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ, ૩૩. ગૂડલાઈફ હળદર પાવડર (૫૦૦g pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી., રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ. ૩૪. ગૂડલાઈફ ધાણા પાવડર (૫૦૦g pkd): સ્થળ -રીલાયન્સ રિટેલ લી, રીલાયન્સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસે, રાજકોટ. ૩૫. જામ રોલ કુકીઝ (૨30g pkd): સ્વળ - કાનહાઈ ફૂડ’સ. લીમિટેડ ( કભી બે બેકરી), બ્લોક નં એલ૩૨, જીએફ હાઉસિંગ બોર્ડ, અક્ષર માર્ગ, રાજકોટ. ૩૬. હળદર પાવડર (લૂઝ): સ્થળ -ખોડિયાર મસાલા બજાર, ફેસ્ટિવલ મોલ, આઝાદ ચોક, ગણેશ પેટ્રોલિયમની સામે, રૈયા રોડ, રાજકોટ. ૩૭. રાઈ (લૂઝ): સ્થળ કરણ મસાલા માર્કેટ, (મંડપ), કલ્યાણ કોમ્પ્લેકસની બાજુમાં આઝાદ ચોક પાસે, સામે, રૈયા રોડ, રાજકોટ. ૩૮. મરવું પાવડર (લૂઝ): સ્થળ -કરણ મસાલા માર્કેટ, (મંડપ), કલ્યાણ કોમ્પ્લેકસની બાજુમાં આઝાદ ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ.