માનુષી છિલ્લરે રેડ બિકિનીમાં ભડકાવી આગ
પૂર્વ મિસ વર્લ્ડનો બોલ્ડ અંદાજ જોઈ ચાહકો ઘાયલ
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં માનુષી રેડ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે અને તેનો લુક ખૂબ જ આકર્ષક છે. તસવીરમાં માનુષીએ હળવો મેક-અપ કર્યો છે, તેના વાળ ખુલ્લા છે અને તે પૂલ પાસે બેઠી છે. માનુષીએ તેના હાથમાં લાલ કેમેરા પકડ્યો છે જે તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. આ તસવીર જોઈને ચાહકો માનુષીની હોટનેસ અને સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. આવી ગરમીના માનુષી એ રીતસર આગ લગાવી દીધી છે.
રેડ બિકિની લૂકમાં માનુષી છિલ્લર ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો આ ગ્લેમરસ લૂક જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે. માનુષીની નવી તસવીરો સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દિધો છે. આ રેડ બિકીનીમાં તસવીર ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
મિસ વર્લ્ડમાંથી અભિનેત્રી બનેલી માનુષી છિલ્લરે એન્ટરપ્રિન્યોરશીપ દુનિયામાં પ્રવેશ કર્યો છે. બ્યૂટી ક્વિને તેની બહુપ્રતિક્ષિત સ્વિમવેર બ્રાન્ડ 'દ્વીપ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેને ઈનક્લૂસિવિટી અને સસ્ટેનબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવી છે. એક બ્રાન્ડના રુપમાં 'દ્રીપ' બોડી ટાઈપ્સ, સ્કિન ટોન્સ અને પર્સનલ સ્ટાઈલ્સની વિવિધ રેન્જને પૂજા કરી સ્વિમવેર ઉદ્યોગને ફરીથી પરિભાષિત કરવાનો વાયદો કરે છે. માનુષી છિલ્લર ઘણીવાર બોડી પોઝિટિવીટીની હિમાયત કરતી છે.
બ્રાન્ડ વિશે વાત કરતાં માનુષી છિલ્લરે કહ્યું, “દ્વીપ સાથે એન્ટરપ્રિન્યોરશીપ તરીકેની શરૂઆત મારી સફરમાં એક રોમાંચક નવો અધ્યાય છે. રોહતાંગની એક છોકરીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તે મિસ વર્લ્ડ બનશે, બોલિવૂડ અભિનેત્રી બનશે, વિવિધ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનો ચહેરો બનશે અને હવે પોતાની એક બ્રાન્ડ સાથે એન્ટરપ્રિન્યોર બનશે. આ માત્ર એક બ્રાન્ડ લોન્ચ કરવા વિશે નથી, આ સસ્ટેનબિલિટી,, ઈનક્લૂસિવિટી અને સશક્તિકરણના મારા મૂલ્યોને મૂર્ત રુપ આપવા વિશે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech