ચૂંટણી અગાઉ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, રાજ્યના 12 IPS/SPSની બદલી

  • April 25, 2024 07:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી અગાઉ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 12 IPS/SPSની બદલી કરવાના સમાચાર સામે આવ્યા છે.


રાજ્યના 12 IPS/SPSની બદલીની વાત કરીએ તો નીરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1ના ACP બન્યા, શરદ સિંઘલ અમદાવાદ શહેરના JCP ક્રાઈમ બન્યા, રાઘવેન્દ્ર વસ્ત સુરત ક્રાઈમના JCP બન્યા જ્યારે ગગનદીપ ગંભીર ગાંધીનગરના IGP બન્યા છે.


જૂઓ લીસ્ટ






લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં 7 મેના મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં લોકસભા મતદાન પહેલાં જ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application