જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ સુરક્ષા વાહન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ અને સેના વિસ્તારમાં પહોંચી ગઈ છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. હુમલો સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરનકોટના સનાઈ ગામમાં ગોળીબારના અહેવાલ મળ્યા હતા અને વિગતો મેળવવા માટે સેના અને પોલીસને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ હુમલો આજે સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. એમઈએસનું એક સૈન્ય વાહન સૈનિકોને લઈને શસટાર જારાવલી તરફ જઈ રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના યુવાન ઉપર બે કૌટુંબિક કાકાએ કર્યો હુમલો
May 01, 2025 02:32 PMપોરબંદર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરી દેવાયેલ શખ્શ ઝડપાયો
May 01, 2025 02:31 PMમનસુખ માંડવીયાએ મોઢવાડાની માણી મહેમાનગતિ
May 01, 2025 02:30 PMપત્રકારને લાખોનો ધુંબો મારનાર અમદાવાદી પેઢીના ભાગીદારને ૩ કેસમાં ૧-૧ વર્ષની જેલસજા
May 01, 2025 02:30 PMઅંતે નટવરસિંહજી ઉદ્યાન ખાતે મોબાઇલ ટોયલેટવાનની થઇ વ્યવસ્થા
May 01, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech