BREAKING NEWS

દિવાળીના તહેવારોને લઈ જામનગરે સોળે શણગાર સજ્યા, મુખ્ય બિલ્ડિંગો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠી

  • October 16, 2025 11:45 AM 

જામનગર શહેરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે, બીજી તરફ શહેરમાં મુખ્ય બિલ્ડીંગોને રોશનીથી શણગારવામાં આવી છે એટલું જ નહીં ટાઉનહોલ, ચાંદીબજાર, શરૂ સેકશન રોડ, દિ.પ્લોટ, ખંભાળીયા ગેઇટ, રણજીતરોડ સહિતના વિસ્તારોમાં પણ બિલ્ડીંગને શણગારીને નવો ઓપ આપવામાં આવ્યો છે.

​​​​​​​

સામાન્ય રીતે દિવાળીના ત્રણ-ચાર દિવસ બિલ્ડીંગ ઉપર રોશનીનો ઝગમગાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે વહેલો જોવા મળ્યો છે, હવે નવાનગરમાં રૂપિયો ફરતો થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application