મહારાષ્ટ્ર્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી અને અન્ય રાયોમાં પેટા ચૂંટણીના પરિણામોના શઆતી વલણ ચોંકાવનારા આવ્યા છે. મહારાષ્ટ્ર્રમાં ભાજપના વડપણ હેઠળની મહાયુતીને સડ જીત મળી રહી છે. ભાજપ એકલો ૧૨૨ બેઠક પર જીતી રહ્યો છે, શિવસેના શિંદેને ૬૦ અને અજીત પવારની એનસીપી ૩૭ બેઠક પર આગળ રહી એ પરિણામ કોઈના ગળે ન ઉતારે તેવા રહ્યા છે. શિવસેના ઉદ્ધવ જૂથ દ્રારા આ પરિણામો ખોટા અન ગરબડવાળા હોવાનો આક્ષેપ પણ લગાવી દેવામાં આવ્યો છે. ઝારખંડમાં જોકે જેએમએમને સત્તાબચાવવામાં સફળતા મળી હતી. ઉત્તરપ્રદેશ પેટા ચૂંટણીમાં નવ બેઠકમાંથી સાત બેઠક ભાજપે ખૂંચવી લીધી અને સપાને માત્ર બે બેઠકથી સંતોષ માનવો પડો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech