જૂનાગઢમાં પંચેશ્વર રોડ પર બોડિગવાસમાં રહેણાંક મકાનમાં ધમધમતા દારૂના પીઠા પર એલસીબીએ દરોડો પાડો હતો.તપાસમાં પાંચ ઇસમોને નશો કરેલ હાલતમાં ઝડપી લીધા હતા યારે સ્થળ પરથી ૨૩ બોટલ વિદેશી દા, મોબાઈલ અને રોકડ મળી કુલ ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમ્યાન મકાન માલિક મુખ્ય સંચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
એ ડિવિઝન માંથી પ્રા વિગત મુજબ મધુરમ વિસ્તારમાં રહેતા રાહત્પલ ઉર્ફે ભીમરાવ ઉર્ફે બાબુ વિદેશી દાનો જથ્થો મેળવી પંચેશ્વર રોડ પર બોડિગવાસમાં આવેલ તેના મકાને દાનું પીઠું ચલાવતો હતો. જેમાં નશા ખોરો માટે વિદેશી દા ઉપરાંત બાઈટિંગ સહિતની સુવિધા પણ પૂરી પાડતો હતો. એલસીબી પીઆઇ પટેલ સહિતની ટીમે દરોડો પાડી સ્થળ પરથી દાની મહેફિલ માણતા સુનિલ પ્રવીણ સોલંકી, કલ્પેશ સારીખડા, મયુર કાથડ, મનીષ કાથડ, નિલેશ વાણવી ને પીધેલ હાલતમાં ઝડપી લીધા હતા ઝડપાયેલા ઈસમો પાસેથી ૭૫૦૦ નીરોકડ,૫ મોબાઈલ, ૨૩ બોટલ વિદેશી દા સહિત કુલ ૬૬,૨૦૦ નો મુદ્દા માલ ઝડપી લીધો હતો.
દરોડા દરમિયાન મકાન માલિક અને મહેફિલ ચલાવનાર મુખ્ય સંચાલક રાહત્પલ હાથ ન આવતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે પંચેશ્વર વિસ્તારને દાનું પીઠું કહેવામાં આવે છે.પંચેશ્વર રોડ પર બોડિગ વાસની તદ્દન નજીક જ પ્રદીપ ટોકીઝ પાસે પોલીસ ચોકી પણ આવેલી છે પોલીસ ચોકી પણ આવેલી છે અને આ વિસ્તારમાં જ મકાનમાં દારૂની મહેફિલ ઝડપાતા ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech