રાજકોટ મહાપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ–૨૦૨૧ અન્વયે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા ઝબલા સહિતનું સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવાની કામગીરી અંતર્ગત ત્રણેય ઝોનમાંથી કુલ ૪૪ દુકાનોમાંથી ૨.૬ કિલો પ્લાસ્ટિક ઝબલા જ કરી .૧૨૯૦૦નો હાજર દડં વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિ.૫ર્યાવરણ ઇજનેર તથા સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech