મહાનગરપાલિકામાં એસ્ટેટ વિભાગમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મચારી અયુબખાન પઠાણનું છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાના સમયે વિભાગના કર્મચારી અયુબખાન પઠાણને ચાલુ કામગીરીએ એકા એક છાતીમાં દુખાવો ઉપાડયો હતો અને તેઓને દુખાવો વધતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મહાપાલિકામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્ર–કચ્છમાં શિયાળાની મોસમ ખીલી ગિરનાર પર્વત પર ૧૦.૧ ડિગ્રી તાપમાન
November 25, 2024 11:59 AMત્યકતાની છરીના ઘા ઝીંકી હત્યા: આરોપી પૂર્વ જેઠના પુત્ર સહિત ચાર ઝડપાયા, એકની શોધ
November 25, 2024 11:53 AMરાજકોટ શહેર પોલીસ ફરી જૂના માર્ગે? EOWના પીઆઇ લીવ રિઝર્વમાં મુકાયા
November 25, 2024 11:51 AMરાજયમાં નકલીની બોલબાલા? અમદાવાદમાં ડુપ્લિકેટ IAS વાંકાનેરનો ભેજાબાજ ઝડપાયો
November 25, 2024 11:48 AMનાગેશ્ર્વરના ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીઓની નિર્દયી હત્યાની તટસ્થ તપાસ જરૂરી
November 25, 2024 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech