જુનાગઢ જિલ્લ ામાં ભાદરવો ભરપૂર હોય તેમ જિલ્લ ામાં વરસાદના વધુ એક રાઉન્ડ થી ગરમીથી અકળાયેલા લોકોને રાહત મળી હતી. સૌથી વધુ વિસાવદરમાં સાડા છ ઇંચ વરસાદ વરસતા નદીનાળામાં ઘોડાપૂર આવ્યા હતા. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ મેઘમહેરથી ખુશીનું મોજુ છવાયું હતું. જિલ્લ ામા વિસાવદર ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ એક થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે સવારે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ જિલ્લ ામાં નોંધાયેલા વરસાદમાં ભેસાણમાં ત્રણ, માળીયાહાટીના અઢી, માંગરોળ અને કેશોદમાં દોઢ, જુનાગઢ, વંથલીમાં એક, મેંદરડા માં બે અને માણાવદરમાં હળવા ઝાપટા વરસી રહ્યા છે. જિલ્લ ામાં સીઝન નો વરસાદ 159 ટકા વરસી ગયો છે. ભાદરવાના વધુ એક રાઉન્ડથી નવરાત્રિના રાસ ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech