આમ તો ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂબંધી હોવા છતાં ક્યાંકને ક્યાંક દારૂ રેલમેલમ જોવા મળે છે ત્યારે આપણે ચોક્કસથી કહી શકીએ કે આ દારૂબંધી માત્ર કાગળો પર જ ચીતરાયેલી છે વાત કરવી છે આપણે વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે જોકે આ ગામ તાલુકા ભાજપ મહામંત્રીનું છે એમનું વતન છે પરંતુ એ ગામના લોકોએ થોડા સમય પહેલા એક દાની ભઠ્ઠી પર રાત્રિના સમયે રેડ કરી હતી અને ફરી એ જ પ્રમાણે ખેડૂતોના ખેતરના શેઢા પાસે અને નદીના કિનારે ખેડૂતોને પોતાના ખેતરે પાણીની મોટર શ કરવા અને બંધ કરવા માટે જવા આવવામાં તે જે રસ્તો છે એ રસ્તામાં જ એક દાની ભઠ્ઠી ધમધમતી જે વાતની સ્થાનિક પોલીસને રજૂઆતો અને જાણ પણ અગાઉ કરાય પરંતુ એ સેમ વિસ્તાર વળિયામાં ન આવવાનું અને જેતપુર તાલુકામાં આવવાનું જણાવતા પરંતુ સ્થાનિકોએ પરેશાન થઈને એ દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ કરી હતી અને મીડિયાને પણ સાથે રાખીને આ પરેશાનીનો હલ લાવવા માટેથી જનતાએ આ પગલું ભરવું પડ્યું હતું ત્યારે અમરેલી તંત્રને જાણ કરે તો રાજકોટ જિલ્લ ાની હદ અને રાજકોટ જિલ્લ ાને જાણ કરે તો અમરેલીની હદ આ સાંભળી સાંભળીને અંતે સ્થાનિક લોકોએ આ મીડિયામાં મુદ્દો ઉછાળ્યો અને જનતા રેડ કરી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્થાનિકોને જાણવા મળી ગયું? જાણવા મળતી માહિતી મુજબ વડીયા પોલીસે એ ચાલતી ભઠ્ઠીનો તમામ સર સામાન મુદા માલ તરીકે પોલીસ સ્ટેશનને લઈ આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે ત્યારે અનેક સવાલો વડીયા પોલીસની કામગીરી સામે જનતામાં ઉદભવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech