ગાંધીનગરમાં ઓવર 60 ટેનિસ સ્પર્ધામાં જામનગરના ખેલાડી વિજેતા

  • May 22, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂપેન્દ્રભાઈ બકરાણીયાને મળ્યું સન્માન



ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભમાં 2024 અંતર્ગત તાજેતરમાં ગાંધીનગર સચિવાલયના જીમખાના ખાતે લોન ટેનિસ (પુરુષની સ્પર્ધા) યોજવામાં આવી હતી. ઓવર 60 પુરુષ એકલની આ લોન ટેનિસ સ્પર્ધામાં જામનગરના ભૂપેન્દ્રભાઈ બકરાણીયા ઇન્ટરનેશનલ ખેલાડી યોગેશભાઈ શાહને જોરદાર લડત આપી અને સિલ્વર મેડલ પ્રાપ્ત પ્રાપ્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application