જામનગર શહેર સંધી મુસ્લીમ સમાજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણના સિતારાઓનું સન્માનનો આયોજન યોજાયો.
આ આયોજન તા.૦૯/૦૬/૨૪ ને રવિવારના રોજ શહેરના સંધી મુસ્લિમ જમાતખાને રાખવામાં આવેલ જેમાં ધો.૧ થી ૧૨ અને કોલેજ,ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી ના વિધાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સન્માન કરવામા આવ્યા હતા.
આ સન્માન સમારોહમા માશાલ્લાહ કુલ "૨૯૩" વિધાર્થીર્થીઓને સન્માન કરવામા આવ્યા હતા. સાથો સાથ આ આયોજનમા ખુબજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની રોનક વધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PM100 અને 200 રૂપિયાને લઈને RBIનો મોટો આદેશ, બેંકોમાં હડકંપ
April 28, 2025 10:21 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech