રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સમાં આપેલ સુચના અન્વયે તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુરના પ્રતિભાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પીઆઇ એ.એસ. રબારી તથા જામજોધપુર પોલીસ સ્ટાફ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને જામજોધપુર પોલીસ ના કામે ફરીયાદી નટવરલાલ ડાયાભાઇ ગોંડલીયા રહે. ગોંડલને રિકવર થયેલ તમામ મુદામાલ રોકડા 60 હજાર તથા કપીલભાઇ ગીરધરભાઇ ઘેટીયા રહે. જામજોધપુરવાળાના 9 બાચકા ધાણા 283 કિગ્રા અને 7 બાચકા જી 190 કિગ્રા કિ. 66789 એમ બંને મુદામાલ સહિત કુલ કિ. 1.26.789નો મુદામાલ સુપરત કરવામાં આવેલ તેમજ અરજદાર પારશકુમાર મયુરભાઇ ઝાલા રહે. જામજોધપુરનો ખોવાયેલ મોબાઇલ ફોન કિ. 14 હજારનો મુદામાલ પોર્ટલની મદદથી શોધી કાઢી પરત આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech