જૂનાગઢમાં પરિણીતાએ પ્રેમીને ઘરે બોલાવ્યો પત્ની સહિતનાએ રાતભર ગુજારી બર્બરતા

  • March 16, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પરણીતાએ પ્રેમીને બોલાવ્યા બાદ પતિ સહિતના પાંચ શખ્સોએ પ્રેમી યુવક સો  હા પગ બાંધી યાતનાભર્યું કૃત્ય કર્યા ના બનાવ મામલે પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હા ધરી છે
જૂનાગઢમાં લગ્ન બાદ નાઈટ શિફ્ટમાં ગયેલ પતિની ગેરહાજરીમાં પરણીતાએ પ્રેમીને મળવા બોલાવ્યા બાદ પતિ સહિતના પાંચ યુવકોએ પ્રેમી યુવક પર સવાર સુધી યાતનાભર્યું કૃત્ય કરી ઢોર માર માર્યા અંગેની ઘટનામાં પાંચ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હા ધરી છે.
માંગરોળમાં રહેતા અને મજૂરી કામ કરતા જતીન જેઠવા નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં જતીનને જોશીપરા નારાયણ ચોકમાં રહેતી રમા (નામ બદલ્યું છે) સો બે મહિનાી પ્રેમ સંબંધ હોય તા.૧૦ માર્ચના રોજ પરિણીતાએે જતીનને ફોન કરી પતિ નાઈટશીપમાં ગયેલ છે જેી ઘરે મળવા આવો તેમ જણાવતા જતીન માંગરોળી જુનાગઢ મળવા આવેલ ત્યારે રાત્રે ઘરના રૂમમાં જતા પતિ નરેશ અન્યો ત્યાં હાજર હતા. ત્યારબાદ દરવાજો બંધ કરીને સવાર સુધી ગાળો ભાંડી હા પગ બાંધી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવક પર પાવડા ના હાા વડે તેમજ કમરના પટ્ટા વડે આડેધડ માર મારી એક સખસે મચ્છર મારવાના ઓલઆઉટની ભૂંગળી તા એક સખસે બોલપેન ગુદાના ભાગે નાખીને વિડીયો ઉતારી લીધા હતા. અને પોલીસ ફરિયાદ કરશે તો જાની મારી નાખવાની ધમકી આપી હતી. 
સમગ્ર બનાવ મામલે જતીનના પરિવારને રાત્રે જાણ કરીને રાતોરાત જૂનાગઢ બોલાવી સવારે તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને આને સમજાવી દેજો નહિતર મારીને ફેંકી દેશું તેવી ધમકી પણ અપાય હતી . જતીનને શરીરે દુખાવો તાં સારવાર ર્એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો સમગ્ર બનાવ મામલે પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application