જામનગરમાં એસપી સહિતનાઓએ યોગ શિબિરમાં લીધો ભાગ

  • May 11, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ૨૧ જુને વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ચારેકોર તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને જુદા જુદા વિભાગોને આવરી લઇનને યોગ શિબિર તાલીમ થઇ રહી છે, દરમ્યાનમાં આજરોજ ગુજરાત રાજય યોગ બોર્ડના કોજ પ્રિતીબેન શુકલ દ્વારા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ઉપસ્થીતીમાં અહીંના પોલીસ હેડ કવાર્ટર ખાતે યોગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં એસપી, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તાલીમાર્થીઓ વિગેરેએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો જે તસવીરોમાં જોઇ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application