ચકચારી આવાસ કૌભાંડ બાદ વોર્ડનં.પના ભાજપ નગરસેવિકા વજીબેન ગોલતરના પરિવારમાંથી પાણી ચોરીનું પણ કૌભાંડ બહાર આવ્યું અને મનપાની ટીમોએ આ કૌભાંડ ઉજાગર કર્યા બાદ ગેરકાયદે જોડાણ કાપી નાખી નોટિસ ફટકારી હતી.બીજી તરફ આ મામલે કોપર્ોેરેશનના કર્મચારી દ્રારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં મચ્છુ ડેરીના સંચાલક અને જે.કે.નમકીન એન્ડ સ્વીટના સંચાલકના નામ આપવામાં આવ્યા છે.
સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, સતં કબીર રોડ ઉપર રામાપીર મંદિર પાસે મચ્છુ ડેરી નામની વજીબેનના પતિ કવાભાઈ ગોલતરના ભાઈના દિકરાની માલિકીની શોપ આવેલી છે અને તેમાં પાણી વિતરણની ૩૦૦ એમ.એમ.ની પાણીની લાઈનમાંથી બારોબાર જોડાણ લઈ પાણી ચોરી કરાતી હતી. જેમાં ૨૪ કલાક માટે પુરવઠો ચાલુ રહે છે તેવી આ લાઈનમા મચ્છો ડેરી ઉપરાંત જે.કે. નમકિન અને કનેકશન ઝડપાયું મકાનમાં જોડાણ લઈને ૨૪ કલાક પાણીની ચોરી કરવામાં આવતી હતી.મનપાની ટીમોએ દોડી જઈ આ કનેકશન કટ કરી નાખ્યા હતા. બીજી તરફ આ મામલે કોર્પેારેશનના સંશોધનના કારણે કોરોનાના ગંભીર સ્વાસ્થ્ય જોખમો સામે લાવ્યા છે. અન્ય ઘણા અભ્યાસોએ એ પણ જાહેર કયુ છે કે કોરોનાએ વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય પર કેવી અસર કરી છે. જયારે કોરોનાના સંક્રમણે લાખો લોકોના જીવ લીધા, ત્યારે કોરોનાએ તેનાથી બચી ગયેલા લોકોને પણ છોડા નથી. લોકો બીજી ઘણી એવી બીમારીઓથી પ્રભાવિત થવા લાગ્યા જે આજે પણ તેમાંથી બહાર આવી શકયા નથી.
સંશોધન પ્રમાણે મહામારીના આગમન સુધી વૈશ્વિક સરેરાશ આયુષ્ય એટલે કે લાઈફ એકસપેકટેન્સી વધી રહી હતી. સરેરાશ આયુષ્ય એટલે કે વ્યકિત તેના જન્મના સમયથી કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે તે. લોકોનું સરેરાશ આયુષ્ય ૧૯૫૦ના ૪૯ વર્ષથી વધીને ૨૦૧૯માં ૭૩ વર્ષથી વધુ થઈ ગઈ છે. પરંતુ ૨૦૧૯ અને ૨૦૨૧ ની વચ્ચે તેમાં ૧.૬ વર્ષનો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે આ કોરોનાની સૌથી ગંભીર આડઅસર છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન ૮૪ % દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો હતો. જેમાં મેકિસકો સિટી, પે અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech