સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા ભકતો ઘર બેઠા નોંધાવી શકાશે

  • July 15, 2024 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવ ભક્તો માટે વર્ષના સૌી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમના મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. કયુઆર કોડ તા ટ્રસ્ટની વેબસાઈટ પરી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા ‚ા.૨૫માં નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમના મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. 



અગાઉ શ્રી સોમના ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી ૨૦૨૩, શ્રાવણ ૨૦૨૩, અને મહાશિવરાત્રી ૨૦૨૪ પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફી સોમના મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં ૩ લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
શાોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છે કે શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે.


ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં પ્રમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમના મહાદેવને માત્ર ‚ા.૨૫ની ન્યોછાવર રાશિ ી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સો-સો સોમના ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.
અત્યારી શ્રાવણ માસની અમાસ ૦૩/૦૯/૨૦૨૪ ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમના ટ્રસ્ટની અધિકારી વેબસાઈટ કયુઆર અવા આપેલ કોડ સ્કેન કરીને બુક ઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application