શ્રીવૈશ્ર્વાનર યુવા સંગઠ્ઠન દ્વારા શહેરના જુદા જુદા સ્થળોએ હોરી ધમાર રસિયા

  • March 12, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવા સંગઠ્ઠન દ્વારા શહેરના જુદા જુદા સ્થળોએ હોળી ધમાર રસીયાનો કાર્યક્રમ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી, પુ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી પુ.પા.ગો. શ્રી રસાદ્રરાયજી મહોદયશ્રી તથા પૂ.પા.ગો. પ્રેમદ્રરાયજી મહોદયના આશીર્વચન હેઠળ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હોરી ધમાર રસિયા યોજાઇ રહ્યો છે, જે રર માર્ચ સુધી ચાલશે, આજે સાંજે ૭.૩૦ થી ૧૦ દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે હવેલી જગ્યામાં હોરી ધમાર રસિયા યોજાશે. જેનો લાભ લેવા તમામ વૈશ્ર્નણવજનોને  આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application