BREAKING NEWS

જામનગર : ચંદ્ર દર્શન વાની સાથે પવિત્ર રમઝાન માસનો પ્રારંભ: આજે પહેલું રોઝું

  • February 19, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુસ્લિમ સમાજ માટે આસ, સંયમ અને ઇબાદતના પવિત્ર રમઝાન માસ ગઇકાલે ચંદ્ર દર્શન તા પ્રારંભ ઇ ગયો છે. શરૂ યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


રમઝાન માસના પ્રારંભ સો જ બુધવાર રાતી શહેરની તમામ મસ્જિદોમાં વિશેષ ’તરાવીહ’ની નમાજ શરૂ ગઇ હતી. હાફિઝો દ્વારા કુરાન શરીફનું પઠન કરાશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને અલ્લાહની બંદગી કરશે. આજે વહેલી સવારે ’સેહરી’ કર્યા બાદ મુસ્લિમ બિરાદરો પ્રમ રોજો રાખ્યો છે.


રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ ી-પુરુષોને ખુદા તરફી રોઝા’ રાખવા ફરજિયાત છે. આ રોઝાએ એક ઉપવાસ’ જ છે. જેમાં પરોઢીયેી લઇ છેક સૂરજ આમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે. અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સો દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે.


એટલું જ નહીં રાત્રે પણ વધારાની સળંગ’ તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લિમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગૂલ બની જાય છે. એ જોતા રમઝાન માસ શરૂ તા જ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિકતા છવાઇ જાય છે.


આધ્યાત્મિક ઉત્સવ સમો તપસ્યાનો અપાર મહિમા ર્આત રમઝાન માસ આવતા જ મુસ્લિમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે. જેી રોઝા માસને સત્કારવા ઉત્સાહ પ્રવર્તી રહયો છે.


આ રમઝાન માસમાં દાન-પૂણ્યના કાર્યો પણ એટલા જ કરવામાં આવે છે. જેના લીધે પરોઢીયે ભોજન ર્આત સહેરી’ અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના ાળ એટલે ઇફતારી’ યોજાશે.જેના માટે ફ્રુટ ફરસાણ, ઠંડા પીણા માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.


આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કયારેક ગરમી વચ્ચે પણ મુસ્લિમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કાર્યમાં પ્રવૃત રહે છે. બીજી તરફ ગત વખત કરતા આ વખતે ૧ર દિ’ પહેલા રમઝાન માસ શરૂ યો છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. જેના લીધે આ વખતે ઘણા બધા રોઝા ઠંડીના માહોલમાં પસાર શે. આ વખતે શરૂઆતમાં ૧ર કલાક પ૭ મિનિટનો રોઝો રહેશે અને છેલ્લે ૧૩ કલાક ૩૦ મીનીટનો રોઝો રહેશે.
​​​​​​​

આ વખતે અડધી કલાક ઓછી વાના બદલે ૧૩ કલાક ૩૦ મિનિટનો રોઝો યો છે.આમ આ વખતે ગત વર્ષ પોણા ચૌદ કલાકના રોઝા કરતા માત્ર ૧પ મિનિટ જ ઓછી ઇ છે.આ ઉપરાંત આ વખતે ગુરૂવારે પ્રમ રોઝો શરૂ તા તેમાં વિશેષતા તો એ છે કે, રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો છેલ્લો દિવસ જ બની રહેશે જેના લીધે શનિવારે સંભવત ઇદ શે આમ શનિવારે ઇદ અને બીજા દિવસે રવિવારના લીધે ઇદનો ઉત્સાહ બેવડાશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application