સરકારી હોળી સહિત શહેરભરમાં વિવિધ સ્થળોએ હોલિકા દહન
યાત્રાધામ દ્વારકા શહેરમાં ગુરૂવારે ઠેરઠેર હોલિકા દહન યોજાયું હતુ. હોળી પ્રગટાવવાના સંધ્યા સમયની પરંપરા અનુસાર ગોમતી ઘાટે સરકારી હોળી તેમજ હોળી ચોકમાં સૌપ્રથમ હોલીકા પ્રજવલિત કયર્િ બાદ શહેરના અલગ અલગ ચોકમાં હોલીકાની વિશાળ પ્રતિમાઓ સાથેની હોળીમાં અગ્નિ લઈ જવાઈ હોલીકા દહન યોજાયું. દ્વારકામાં યોજાયેલ સરકારી હોળીમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે તથા દ્વારકાધીશ મંદિરના પુજારી વૈભવભાઇ સહિતના પુજનવિધિમાં જોડાયા હતા.
શહેરમાં હોળી ચોક, મંદિર ચોક, પૂર્વ દરવાજા, માર્કેટ ચોક, સિધ્ધનાથ ચોક, ટીવી સ્ટેશન, બીરલા કોલોની, જલારામ મંદિર ચોક, ભથાણ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું. હોલિકા દહનને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતિક રૂપે માનવામાં આવે છે અને હોલિકા દહનથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે.આ ઉપરાંત સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
લોકો હોલિકાની અગ્નિની પરિક્રમા કરી તેમાં નાળિયેર, ઘઉં અને અન્ય સામગ્રી અર્પણ કરે છે. આનાથી પરિવારની સુરક્ષા થાય છે એવી માન્યતા છે. હોલિકાની અગ્નિમાંથી ઉત્પન્ન થતી ઊર્જા પયર્વિરણને શુદ્ધ કરે છે. આ શુદ્ધિકરણ અનેક રોગોથી રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech