ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં પ્રવેશી ચુકી છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીન અને હવા બંને રીતે હત્પમલા કરી રહ્યું છે. ઇઝરાયેલના હત્પમલાનો જવાબ આપતા હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર ૧૦૦ થી વધુ રોકેટ છોડા હતા, જેમાં અત્યાર સુધીમાં આઠ ઇઝરાયેલી સૈનિકોના મોત થયા છે. ઇઝરાયેલી સેનાએ હેબ્રોનમાં કર્યુ લાદી દીધો છે અને ઘણા પેલેસ્ટિનિયન નાગરિકોની ધરપકડ કરી છે.
ઈઝરાયલ એવી સ્પષ્ટ્રતા કરી હતી કે લેબનોન પર કબ્જો કરવાનો તેનો કોઈ જ ઇરાદો નથી, જો કે તેની અન્ય રણનીતિ શું છે તે અંગે પણ કોઈ ખુલાસો કર્યેા ન હતો. પ્રા માહિતી અનુસાર ઈઝરાયલી સેનાએ દક્ષિણી લેબનોનના ૨૪ જેટલા ગામોને હિઝબુલ્લાહ નિયંત્રણથી મુકત કરાવ્યા છે. જો કે લેબનોનના હિજબુલ્લાહ પ્રવકતા મોહમ્મદ અફીફે ઈઝરાયેલી સેનાના દાવાને ફગાવી દીધો છે.
હિઝબુલ્લાહ અને ઈરાન સાથે ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્ર્રપતિ પેઝેશ્કિયાને નેતન્યાહત્પને ચેતવણી આપી છે. રાષ્ટ્ર્રપતિ પેઝેશ્કિયન તેમની કતારની મુલાકાત દરમિયાન વરિ
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech