BREAKING NEWS

આરએમસી, કલેકટર અને પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ ડ્રાઇવ

  • May 01, 2026 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ટુવ્હીલર ચાલકોની સલાતમીના હેતુસર રાજયમાં હેલ્મેટની કડક અમલવારીના ભાગરૂપે આજથી રાજયભરમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ છે. શહેર પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરી અને રાજકોટ મહાનગરપાલીકા જેવી મુખ્ય સરકારી ક્વેરીઓવી આજથી હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભકરવામાં આવ્યો છે. આજે તા. ૧ થી તા. ૩૧ સુધી શહેરમાં પણ અલગ અલગ સરકારી ક્વેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ પોજવામાં આવશે જેની શરૂઆત શહેર પોલીસ કિંમશનર કચેરી, કલેક્ટર કચેરી અને રાજકોટ મહાનગરપાલીકા કચેરી અને પોલીસ હેડ કવાર્ટરના પ્રવેશદ્વારથી કરવામાં આવી છે.
જેમાં સરકારી કર્મી અને ક્વેરીઓમાં આવ અરજદારો જે બાઈકમાં આવે તેમ અને તેમની પાછળ બેસેલ વ્યક્તિ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીં કાયદેસરની કાર્યવાહી કરી દંડ પ વસુલવામાં આવશે ઉપરાંત શહેરના તમ પોલીસ મવકો અને અલગ-અલગ સરક ક્વેરીઓ સહિત ચારેય સેક્ટરમાં આગા દિવસોમાં આયોજનબદ્ધ રીતે આ ડ્રાધ ચલાવવામાં આવશે.
Èક વિસ્તારમાં અલગ-અલગ દિ સરપ્રાઈઝ વૈકિંગ હાથ ધરાશે. ટ્રાિ શાખાની સાથે સ્વાનિક પોલીસ પણ ડ્રાઈવમાં જોડાશે. હેલ્મેટ માત્ર દંડથી બચા નહીં, પણ સુરક્ષા માટે પહેરવા અર્પ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application