ખંભાળિયાની સેવાકુંજ હવેલી ખાતે હરિયાળી અમાસના હિંડોળા દર્શન

  • August 05, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલીમાં ગઈકાલે રવિવારે હરિયાળી અમાસના પવિત્ર દિન નિમિત્તે હિંડોળાના આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application