ગુજરાતમાં GPSCની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. GPSC દ્વારા મહત્વની ગણાતી 9 પરીક્ષાની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કુલ 9 જાહેરાતોની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવાશે.
સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ
GPSC દ્વારા આજે જે 9 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં યોજાશે. જ્યારે સંબંધિત વિષયની પ્રાથમિક કસોટી 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ અલગ તારીખો જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech