શંકરટેકરી સુભાષપરામાં તિનપતીની મોજ માણતા ચાર શખ્સ ઝબ્બે

  • July 13, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શંકરટેકરી સુભાષપરા શેરી નં. 2માં સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ સાથે પકડી લેવાયા હતા. સુભાષપરા શેરી નં. 1માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમાતો હોય જેથી પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા સુભાષપરાના આફ્રીદી મહેબુબ દરજાદા, રમેશ ધી સીતાપરા, વિપુલ નારણ વાઘોણા અને દિપક રાજુ મકવાણાને રોકડ 10480 સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application