માછીમારી અંગેના જાહેરનામાનો ભંગ કરવા સબબ સલાયાના ચાર શખ્સો દંડાયા

  • July 06, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયાના શફી ઢોરા વિસ્તારમાં બોટ મારફતે દરિયામાં માછીમારી કરતા ઉમર ઇબ્રાહીમ ચબા (ઉ.વ. ૪૨), સીદીક આદમ ચમડીયા (ઉ.વ. ૪૧), બિલાલ આમદ સુંભણીયા (ઉ.વ. ૩૨) અને હાસમ આદમ ચમડિયા (ઉ.વ. ૪૦) નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં જવા ઉપર પ્રતિબંધ અંગેનું સક્ષમ અધિકારીનું જાહેરનામું હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવા સબબ આ તમામ સામે કલમ ૧૮૮ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application