ગુજરાતના વધતા વિકાસ વચ્ચે ફોરેસ્ટ કવરમાં ૧૫૯ કિલોમીટરનો વધારો નોંધાયો છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટના રિપોર્ટ મુજબ રાયમાં ૧૫ ૦૧૬ ચો.કિ. જંગલ વિસ્તાર છે જે ૨૦૧૯ માં ૧૪,૮૫૭ ચોરસ કિલોમીટર નોંધાયેલો રાયમાં ૩૦૭ ચોરસ કિ.મી ઓપન ફોરેસ્ટ વિસ્તારમાં વધારો થયો છે યારે ગાઢ જંગલ વિસ્તારમાં ૪૨ ચોરસ કિ.મી નો વધારો નોંધાયો છે મધ્યમ ગાઢ જંગલ વિસ્તારમાં ૧૮૯.૮૦ ચો. કિલોમીટરનો ઘટાડો થયો છે.વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ ફોરેસ્ટ કવર વધ્યું હોય તેવા દેશના પ્રથમ ત્રણ રાયમાં મિઝોરમમાં ૨૪૨ ચોરસ કિ.મી ગુજરાતમાં ૧૮૦ ચોરસ કિલોમીટરે બીજા ક્રમે અને ઓરિસ્સા ૧૫૨ ચોરસ કિ.મી ત્રીજા ક્રમે આવ્યું છે.
ભારત સરકારના ફોરેસ્ટ સ્ટેટસ રિપોર્ટ ૨૦૨૩ માં ચોકાવનારી વિગતો બહાર આવી છે કચ્છના દરિયા કિનારા પર આવેલા ચેરિયા જંગલોનો સફાયો થઈ ગયો છે ૬૧ ચોરસ કિલોમીટરના દરિયા વિસ્તારમાં આવેલા આ જંગલ કપાઈ ચૂકયા છે દેશના કોઈપણ જિલ્લ ામાં આટલી મોટી સંખ્યામાં ચેરીયાના વૃક્ષો ઘટા નથી
અહીં નોંધવું જરી છે કે રાયના નવ જિલ્લ ામાં ફોરેસ્ટ કવરમાં વધારો થયો છે જેમાં સૌથી વધુ વધારો કચ્છ જિલ્લ ામાં નોંધાયો છે બીજા ક્રમે મહેસાણા ત્રીજા ક્રમે ગાંધીનગર ચોથા ક્રમે ભચ પાંચમા ક્રમે અમરેલી છઠ્ઠા ક્રમે પોરબંદર સાતમા ક્રમે પાટણ આઠમા ક્રમે ભાવનગર અને નવમા ક્રમે આણદં આવ્યું છે. તો કચ્છના ૬૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા ચેરના વૃક્ષોનો સફાયો થઈ ગયો છે.
ભારત સરકારના વન મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૦૧૯ ની સરખામણીએ ૨૦૨૩માં ફોરેસ્ટ કવરમાં વધારો નોંધાયો છે જે ટોટલ ૧૫૯ કિલોમીટર છે.રાયમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતાં પાંચ જિલ્લ ાઓમાં કચ્છ (૨૭૩૧,૯૦ ચો.કિમી), જુનાગઢ (૧,૫૨૬,૫૩ ચો કિમી), (૧૨૬૫.૦૯ ચો.કિમી), વલસાડ (૯૧.૭૨ ચો.કિમી) અને નર્મદા (૮૫૪,૧૮ચો.કિમી)નો સમાવેશ થાય છે.
ભારત સરકારના વન મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૦૨૧ ની સરખામણીએ ફોરેસ્ટ કવર વધ્યું હોય તેવા દેશના પ્રથમ ત્રણ રાયમાં મિઝોરમમાં ૨૪૨ ચોરસ કિ.મી ગુજરાતમાં ૧૮૦ ચોરસ કિલોમીટર અને ઓરિસ્સા ૧૫૨ ચોરસ કિ.મી ત્રીજા ક્રમે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech