નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદમાં પ્રજાપતિ પરિવારો દ્રારા માટીના ગરબા બનાવવાની પરંપરા ચાલુ છે એ પરંપરા મુજબ માટીના ફેન્સી ગરબા બનાવવાની પરંપરા ચાલુ છે. કારીગર દ્રારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ફેન્સી ગરબા જેવા હીરા જડિત અને ટીકી વર્ક સાથે અલગ અલગ ડિઝાઇનમાં અને રંગબેરંગી ગરબા લોકોનું ધ્યાન આકર્ષિત કરતા મનમોહક બનાવ્યા છે અને માટીના ગરબાની પ્રાચીન પરંપરાને જીવતં રાખે છે. હળવદના તુલસીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ ગરબાઓ માતાજીના નવલા નોરતા પતી ગયા પછી આ ગરબાઓ પોતાના જ ઘરમાં રાખીને લુ થતી ચકલી જાતિઓને રહેવા માટે આશરો આપી શકાય છે. ગરબાના છિદ્રને થોડું તોડીને તેમાં ચકલી જઈ શકે તેવી રીતે બનાવીને પોતાના જ ઘર બહાર રાખીને ચકલીઓને આશરો આપી શકાય અને ગરબાનો સદઉપયોગ થાય અને લુ થતી ચકલીઓને આશરો મળે. ગરબાઓ આધુનિક યુગમાં પણ ઉપયોગીતાનો સંદેશો આપતા જાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech