છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી
ત્રસ્ત છે. તાપમાનનો પારો 45ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ગરમીના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો
સામનો કરવો પડી રહ્યો છે. તડકાના સીધા સંપર્કમાં આવવાથી આંખોની સમસ્યા થઇ શકે છે.
લોકો તેમના શરીર પર સનસ્ક્રીન અને માસ્ક લગાવે છે પરંતુ તેમની આંખોની કાળજી
લેવાનું ભૂલી જાય છે.
એક અભ્યાસ મુજબ અતિશય ગરમીને કારણે આંખના ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે ઉનાળામાં આંખોની ખાસ કાળજી લેવાની જરૂર છે. હવે સવાલ એ થાય છે કે ઉનાળામાં શું કરવું જેથી હીટ સ્ટ્રોક અને આંખના ઈન્ફેક્શનથી બચી શકાય?
આંખની એલર્જી
આંખોમાં સોજો
તીવ્ર ગરમી અને સૂર્યપ્રકાશને કારણે
ઘણીવાર આંખોમાં બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. જેના કારણે આંખોમાં સોજો આવી જાય
છે. આંખોમાં સતત પાણી આવવું એ પણ ચેપનું ગંભીર લક્ષણ હોઈ શકે છે.
પેટરીજિયમ
આ એક એવી સ્થિતિ છે જેમાં આંખોની અંદરના કોષો અતિશય વૃદ્ધિ પામે છે. જેના કારણે લોકોની દ્રષ્ટિ ઓછી થવા લાગે છે. આંખો અલ્ટ્રાવાયોલેટ કિરણોના સીધા સંપર્કમાં આવે છે. આ કારણે પેટરીજિયમનું જોખમ વધી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech