તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ કેકેવી ચોક ખાતે આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તી કામગીરી અને રૈયા ચોકડીી ગોંડલ ચોકડી સુધીના ૧૫૦ ફૂટ રિંગ રોડની સફાઈ કામગીરી નિહાળી હતી. મ્યુનિસિપલ કમિશનરએ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે નાગરિકો ડીઝીટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરે અને ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સફાઈ જળવાઇ રહે તે અંગે સંબંધિત અધિકારીને સુચના આપી હતી તેમજ બ્રિજ નીચે બનાવવામાં આવેલ પે એન્ડ પાર્કમાં સફાઇ જળવાઈ રહે તે માટે એજન્સીને સુચના આપી હતી.
કેકેવી ચોક ખાતે આવેલ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બસ સ્ટેન્ડમાં તી કામગીરી નિહાળી તેમજ ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન કરવા નાગરકો વધુને વધુ ડીઝીટલ પ્લેટફોર્મ કી બી.આર.ટી.એસ. બસની ટીકીટ બુક કરાવી સેવાનો લાભ મેળવે તે અંગે સુચના આપી હતી. વધુમાં મ્યુનિસિપલ કમિશનરએ બીઆરટીએસ બસ સ્ટેન્ડનો લોકો કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણકારી મેળવી હતી.
વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ કેકેવી બ્રિજ નીચે બનાવવામાં આવેલ પે એન્ડ પાર્કની પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન પે એન્ડ પાર્કમાં સફાઈ જળવાઈ રહે તે માટે એજન્સીને સુચના આપી હતી. ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કેકેવી ચોકી રૈયા ચોક અને રૈયા ચોકી ગોંડલ ચોકડી સુધીના ૧૫૦ ફૂટ રિંગ રોડની સફાઈ વ્યવસ નિહાળી હતી.
મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન સિટી એન્જીનિયર અને આરઆરએલના જનરલ મેનેજર અલ્પના મિત્રા, આરઆરએલના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી જયેશ કુકડિયા, પી.એ.ટુ મ્યુનિસિપલ કમિશનર એન.કે.રામાનુજ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech