શાહરુખ, સલમાન સહિતના બોલિવૂડ સુપરસ્ટાર રોલ્સ રોયસના છે દિવાના
શાહરુખ, સલમાન સહિતના બોલિવૂડ સુપરસ્ટાર રોલ્સ રોયસ કરના દિવાના છે પરંતુ જાણીને નવાઈ ;લાગશે કે સૌથી મોંઘી આ કાર ઈમરાન હાશ્મી પાસે છે.
રોલ્સ રોયસ કારની ગણતરી વિશ્વની સૌથી મોંઘી કારોમાં થાય છે. કસ્ટમાઇઝેશન સર્વિસને કારણે મોટા મોટા અમીર લોકો આ રોલ્સ રોયસના દિવાના છે. રોલ્સ રોયસ બોલિવૂડમાં પણ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા અજય દેવગણ પણ એક લક્ઝરી રોલ્સ રોયસના માલિક છે. તેમની પાસે રોલ્સ રોયસ ક્યુલિયન કાર છે. વિશ્વની સૌથી મોંઘી એસયુવીમાં તેનો સમાવેશ થાય છે. તેની કિંમત લગભગ 6.9 કરોડ રૂપિયા છે.
બોલિવૂડનો હેન્ડસમ હંક હૃતિક રોશન પણ રોલ્સ રોયસના દીવાના છે. હૃતિક ફરી એકવાર આગામી ફિલ્મ ક્રિશ 4માં દર્શકોનું મનોરંજન કરશે. હૃતિક પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ સીરીઝ II કાર છે, જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.
સંજુના નામથી પ્રખ્યાત સંજય દત્ત પણ રોલ્સ રોયસના જૂના ફેન છે. સંજય દત્તના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કારનો સમાવેશ થાય છે, પરંતુ રોલ્સ રોયસ ઘોસ્ટની વાત અલગ છે. આ લક્ઝરી કારની કિંમત લગભગ 8.3 કરોડ રૂપિયા છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર પાસે પણ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કાર છે.રોલ્સ રોયસ ફેન્ટમ અક્ષય કુમારના કાર કલેક્શનની સુંદરતામાં વધારો કરે છે. આ રોલ્સ રોયસ કારની કિંમત અંદાજે 10.2 કરોડ રૂપિયા છે.
બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન પાસે રોલ્સ રોયસ ન હોય તે કેવી રીતે શક્ય છે. કિંગ ખાન પાસે રોલ્સ રોયસ ક્યુલિયન બ્લેક કાર છે. કિંમત વિશે વાત કરીએ તો, આ કારની કિંમત લગભગ 11.3 કરોડ રૂપિયા છે.
હવે વાત કરીએ એ અભિનેતાની જેમની પાસે બોલિવૂડ એક્ટરોમાં સૌથી મોંઘી રોલ્સ રોયસ કાર છે. ઈમરાન હાશ્મી પાસે સૌથી મોંઘી કાર છે. તેમની પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ બ્લેક કાર છે, જેની કિંમત લગભગ 12.2 કરોડ રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech