શહેરના જયનગર મફતીયાપરા વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રોકડ .૩૯,૧૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જયારે ૮૦ ફટ રોડ પર વિવેકાનંદનગરમાં વર્લીનો જુગાર રમતા શખસને ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના જયનગર મફતિયાપરા વિસ્તારમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૯,૧૦૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં સાગર દીપકભાઈ કાલીયા (ઉ.વ ૨૬) ધર્મેન્દ્રસિંહ લાલુભા સરવૈયા (ઉ.વ ૪૧), રજનીકાંત મનોજભાઈ સીમેજીયા (ઉ.વ ૨૭), પ્રકાશ રમેશભાઈ અજાગીયા(ઉ.વ ૨૯) નીતિન હિમંતભાઈ ગોહિલ (ઉ.વ ૪૪), અર્જુનસિંહ હકુમતસિંહ ઝાલા (ઉ.વ ૨૫), હિરેન ગોપાલભાઈ તાળા(ઉ.વ ૩૮) અને નરેન્દ્ર જીવરાજભાઈ વઘાસિયા (ઉ.વ ૩૪) નો સમાવેશ થાય છે.
યારે જુગારના અન્ય દરોડામાં પીસીબીની ટીમે ૮૦ ફટ રોડ પર વિવેકાનંદનગર શેરી નંબર ૫ ના ખૂણે વરલી ફિચરનો જુગાર રમી રહેલા અનીશ યુનુસભાઇ છાટબાર (ઉ.વ ૪૦ રહે. કોઠારીયા રોડ)ને ઝડપી લઇ તેની પાસે જ પિયા ૫૦૦૦ નો મોબાઇલ કબજે કર્યેા હતો
દેશીદારૂ સાથે બે ઝડપાયા
દેશી દાના ધંધાર્થીઓ પર પીસીબીએ ધોંસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે ત્યારે શહેરની ભાગોળે માંડા ડુંગર વિસ્તારમાં પીઠડ આઈ સોસાયટી શેરી નંબર–૧ પાસે ૯૦ લીટર દેશી દા સાથે સંજય કરમશીભાઈ ડાભી (ઉ.વ ૩૮) ને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. યારે ખડિયાપરા શેરી નંબર–૪ પાસેથી મનીષાબા ભરતસિંહ સિસોદિયા (ઉ.વ ૩૦) નામની મહિલાને આઠ લીટર દેશીદા સાથે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
November 08, 2024 04:52 PMચેતજો! જેઓ દિવસ દરમિયાન ઊંઘે છે તેમને થઈ શકે છે આ રોગનું જોખમ, જાણો તેની આડ અસરો
November 08, 2024 04:47 PMકોણ છે અનિતા વર્મા લલિયન, જેણે 'ફ્રેન્ડ્સ' સ્ટાર મેથ્યુ પેરીનું ઘર 71 કરોડ રૂપિયામાં ખરીદ્યું
November 08, 2024 04:29 PMહરિદ્વારથી અયોધ્યા જતી બે બસ સામ સામે ટકરાઈ, ૩ના મોત 50 ગુજરાતી શ્રદ્ધાળુઓ ઘાયલ
November 08, 2024 04:24 PMનમકીન, બેવરેજિસ, ફ્રુટ ડ્રિન્ક યુનિટમાં ફૂડના દરોડા
November 08, 2024 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech