મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી હતી ગઈકાલે જૂનાગઢનો મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી સિઝન નું સૌી વધુ રહ્યું હતું ત્યારે ગઈકાલે મતદાનના દિવસે બપોરે કેશોદના મેસવાણ ગામે ચક્કર આવી જતા કર્મચારી બેભાન ઈ પડી ગયો હતો કર્મચારીની તબિયત લડવાના બનાવમાં આરોગ્ય શાખાની ટીમે ૧૦૮ દ્વારા કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મતદાનના આગલા દિવસે મેંદરડાના ઝીંઝુડા ગામના કર્મચારીની તબિયત બુ પર જ લડતા આરોગ્ય ટીમ દ્વારા સારવાર આપી હતી.
આ ઉપરાંત જુનાગઢના ભીયાળ ગામે ચૂંટણી કર્મચારી ની તબિયત લડી હતી. અને માળીયાહાટીના માં મતદારને ગરમી લાગતા ચક્કર આવ્યા હતા.
જોકે સમગ્ર મામલે આરોગ્ય શાખાની ટીમને સ્ળ પર સારવાર આપી હતી. ગઈકાલે વધુ ગરમીને લઈ જુનાગઢ જિલ્લ ાના ૯ તાલુકાઓમાં મતદાન બુ પર આવેલ મતદારોને ચક્કર આવવા માું દુખવુંી લઈ પાણીની તરસ લાગવાના બનાવમાં ૨૧૦૦ ઓઆરએસ ના પેકેટ આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાઇટ બે કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરોને નાસ્તો આપવો પડશ
November 23, 2024 10:53 AMકોડીનાર કેફેના મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
November 23, 2024 10:46 AMસૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગર શહેર કે જયાં મોટા ભાગના ટ્રાફીક સીગ્નલો બંધ !!!
November 23, 2024 10:44 AMહળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેઝના હાટડા દૂર કરવા ન.પા.એ નોટિસ ફટકારી
November 23, 2024 10:43 AMપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech