ઉત્તર ભારતમાં ઠંડીની સીઝન આવી ચુકી છે અને ધુમ્મસ શ થઈ ગયું છે. આવા હવામાનમાં માત્ર ટ્રેનો જ મોડી થતી નથી, લાઈટ પણ તેની અસરથી બચી નથી. જો કે સરકાર ધુમ્મસના પ્રકોપને ઘટાડી શકતી નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન હવાઈ મુસાફરોને પડતી તકલીફોને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવીછે જેમાં જણાવ્યું છે કે લાઇટ બે કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરોને નાસ્તો આપવો પડશે અને જો ૪ કલાક થી વધુ મોડી પડશે તો જમવાનું આપવું પડશે. ઘણીવાર એવું જોવા મળે છે કે લાઈટમાં વિલબં થવા પર એવિએશન કંપનીઓ પેસેન્જરોને તેમના હાલ પર છોડી દે છે. પરંતુ હવે આવું નહીં થાય. કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અથવા ડીજીસીએએ એરલાઇન્સ પર કડક વલણ અપનાવ્યું છે. હવે લાઇટમાં વિલબં થવા લાગતાં જ તેમણે આ કામ કરવું પડશે.આ દિવસોમાં ઉત્તર ભારતમાં ઓછી વિઝિબિલિટીના કારણે લાઈટમાં વિલબં સામાન્ય છે. તેને ધ્યાનમાં રાખીને ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરલાઈન્સને આ સૂચના જારી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
May 13, 2025 03:25 PMહાઇવે પર અકસ્માત અટકાવવા રાહદારીઓ અને પશુઓને લગાડવામાં આવ્યા રેડિયમ બેલ્ટ
May 13, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech