હળવદ શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્રારા રજુઆત કરવામાં આવી હતી કે શહેરમાં નોનવેજ ના ધમધમતા ગેરકાયદેસર હાટડાઓ બધં કરાવો, અવાર નવાર રસ્તાઓ પર માંસાહારના ટુકડા ઈંડા જાહેર રોડ પર અમુક તત્વો દ્રારા ફેંકવામાં આવતા જેના વિદ્ધ માં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત અને હળવદ ભુદેવોઓ નગરી, ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે, ત્યારે અમુક તત્વો દ્રારા ખૂણે ખાચકે નોનવેઝનુ ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી આ બદં કરાવવા તંત્રને રજુઆત કરવામાં આવી હતી.
રેલવે સ્ટેશનના ગેટ પાસે સરકારી માલિકીની જગ્યામાં કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પતરાનો મોટો શેડ બનાવી દબાણ કરી ગેરકાયદેસર નોનવેજનું વેચાણ કરતા જે બાબતે ફરિયાદ આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિ અનઅધિકૃત જગ્યા પર બધં કરેલ નથી જેના કારણે આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દિવસ ૩ માં દૂર કરવા નોટિસ ફટ કરી હતી,અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નગરપાલિકા દ્રારા સ્થાનિક તંત્રની મદદ મેળવીને દબાણ દૂર કરવાની આવશે તેમ જ લેડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવશે તેવી નોટીસ ફટકારવામાં આવી છે.
સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવે છે તેં જગ્યાઓ દિન–૩માં ખાલી કરવા પણ જાણ કરાઈ.દિન–૩ માં જગ્યાઓ ખાલી કરવામાં નહિ આવે તો નગરપાલિકા દ્રારા નિયમાનુસાર કાર્યવાહી કરી ડીમોલેશન કરવામાં આવશે તેવું હળવદ નગરપાલિકા નોટિસમાં જણાવ્યું હતું.આ ઓપરેશનમાં હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સેનેટરી ઇન્સ્પેકટર કૌશિક પ્રજાપતિ, સહિતનો સ્ટાફ જોડાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech